Open in app

પાઈનેપલ દાડમ સ્લશ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  1 people

Pineapple pomegranate slush ના વિશે

Ingredients to make Pineapple pomegranate slush in gujarati

  • પાઇનેપલ 6 પીસ
  • દુધ 1/2 કપ
  • દાડમ 1/4 કપ
  • બરફના ટૂકડા

How to make Pineapple pomegranate slush in gujarati

  1. પાઈનેપલ, દૂધને મિક્સ કરી પીસો.
  2. દાડમને 1 મોટી ચમચી દૂધ નાખી પીસો.
  3. બરફને મીકસીમા ક્રશ કરો.
  4. ગ્લાસમા ક્રશ બરફ સાથે દાડમનુ જૂસ નાખો.
  5. ઉપર ક્શ બરફ સાથે પાઈનેપલ મિકસ કરી નાખો.
  6. આઈસ્ક્રીમ નાખી સર્વ કરો.

Reviews for Pineapple pomegranate slush in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pineapple pomegranate slush in gujarati

  • દાડમ દિલાઈટ

    0 likes
  • દાડમ ની રબડી

    0 likes
  • પાઈનેપલ સંદેશ

    0 likes
  • સફરજન દાડમ જ્યુસ

    2 likes
  • પાઈનેપલ આઇઝ હલવો

    0 likes
  • પાઈનેપલ ગ્લેઝ કેક

    1 likes