હોમ પેજ / રેસિપી / પાઈનેપલ દાડમ સ્લશ

Photo of Pineapple pomegranate slush by safiya abdurrahman khan at BetterButter
363
0
0.0(0)
0

પાઈનેપલ દાડમ સ્લશ

Jul-23-2018
safiya abdurrahman khan
5 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાઈનેપલ દાડમ સ્લશ રેસીપી વિશે

ઠંડૂ ડ્રીંક

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં

સામગ્રી સર્વિંગ: 1

  1. પાઇનેપલ 6 પીસ
  2. દુધ 1/2 કપ
  3. દાડમ 1/4 કપ
  4. બરફના ટૂકડા

સૂચનાઓ

  1. પાઈનેપલ, દૂધને મિક્સ કરી પીસો.
  2. દાડમને 1 મોટી ચમચી દૂધ નાખી પીસો.
  3. બરફને મીકસીમા ક્રશ કરો.
  4. ગ્લાસમા ક્રશ બરફ સાથે દાડમનુ જૂસ નાખો.
  5. ઉપર ક્શ બરફ સાથે પાઈનેપલ મિકસ કરી નાખો.
  6. આઈસ્ક્રીમ નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર