Open in app

રબડી પૂડીંગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  3 people

Rubdi pudding ના વિશે

Ingredients to make Rubdi pudding in gujarati

  • કાોઇપણ આઇસ્ક્રીમ જરૂર મૂજબ
  • દૂધ 2 કપ
  • ખાંડ 1/2 કપ
  • મીક્સ પીસેલા સૂકામેવા 1/2 કપ
  • ચૉકલેટ સજાવવા

How to make Rubdi pudding in gujarati

  1. દૂધમા ખાંડ ,સુકામેવાનો પાવડર નાખી અડધૂ થાય ત્યાં સૂધી પકવો.
  2. ઠંડૂ કરી ગ્લાસમા રેડો.
  3. ઉપર આઇસ્ક્રીમનો અેક સ્કુપ નાખો.
  4. ચોકલેટથી સજાવી સર્વ કરો.

Reviews for Rubdi pudding in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rubdi pudding in gujarati

  • રબડી

    1 likes
  • રબડી

    0 likes
  • રબડી

    0 likes
  • ઝટપટ રબડી

    4 likes
  • અંજીર રબડી

    3 likes
  • લછ્છા રબડી

    3 likes