હોમ પેજ / રેસિપી / રબડી પૂડીંગ

Photo of Rubdi pudding by safiya abdurrahman khan at BetterButter
0
0
0(0)
0

રબડી પૂડીંગ

Jul-23-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રબડી પૂડીંગ રેસીપી વિશે

ઠંડુ ડેઝર્ટ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. કાોઇપણ આઇસ્ક્રીમ જરૂર મૂજબ
  2. દૂધ 2 કપ
  3. ખાંડ 1/2 કપ
  4. મીક્સ પીસેલા સૂકામેવા 1/2 કપ
  5. ચૉકલેટ સજાવવા

સૂચનાઓ

  1. દૂધમા ખાંડ ,સુકામેવાનો પાવડર નાખી અડધૂ થાય ત્યાં સૂધી પકવો.
  2. ઠંડૂ કરી ગ્લાસમા રેડો.
  3. ઉપર આઇસ્ક્રીમનો અેક સ્કુપ નાખો.
  4. ચોકલેટથી સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર