Open in app

ફ્રુટ કેક રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people

Fruit cake roll ના વિશે

Ingredients to make Fruit cake roll in gujarati

  • મેંદો 1 કપ
  • બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
  • કંડેન્સ મીલ્ક 3/4 કપ
  • માખણ નરમ 1/4 કબ
  • દળેલી ખાંડ 1 ટેબલ સ્પૂન
  • વ્હીપ ક્રીમ 1/2 કપ
  • મનગમતા ફળ

How to make Fruit cake roll in gujarati

  1. મેંદા,બેકીંગ પાવડર ચાળી મિક્સ કરો.
  2. કંનડેન્સ મિલ્ક,ખાંડ, માખણ ક્રીમી થાય ત્યા સુધી ફેંટો.
  3. સુકી સામગ્રી થોડી થોડી નાખી ફોલ્ઙ કરો.
  4. બેકીંગ ટ્રેને ગ્રીસ કરી બેટર પાથરો.
  5. 180 ડીગ્રી પર 20 મીનિટ બેક કરો.
  6. સહેજ ઠંડૂ થાય તો બીટ કરેલી ક્રીમ ફેલાવી કાપેલા ફળ પાથરી રોલ કરો.
  7. ઉપર ક્રીમ પાથરી ફળથી ડેકોરેટ કરો.

Reviews for Fruit cake roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fruit cake roll in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન રોલ

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ખજુર રોલ

    2 likes