Open in app

સ્ટફ કોકોનટ કુકીઝ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people

Stuff coconut cookies ના વિશે

Ingredients to make Stuff coconut cookies in gujarati

  • મેંદો 1 કપ
  • બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
  • દળેલી ખાંડ 1/2 કપ
  • માખણ 1/2 કપ નરમ
  • વેનિલા અેસન્સ 2 નાની ચમચી
  • કોરુ કોપરુ 3/4 કપ
  • દૂધ 2 મોટી ચમચી
  • સ્ટફીંગ
  • પિસ્તા કતરેલા 1/2 કપ
  • ખજુર 1/4 કપ સમારેલી

How to make Stuff coconut cookies in gujarati

  1. અવન ને 180 ડીગ્રી પર પ્રીહીટ કરો.
  2. મેંદો,બેકીંગ પાવડર ચાળી લો.
  3. દળેલિ ખાંડ અનેમાખણને ફેંટી સુંવાળુ કરો.
  4. વેનિલા અેસન્સ નાખી મેળવો.
  5. સુકી સામગ્રી ધીરે ધીરે નાખો.
  6. દૂધ નાખી મિડીયમ લોટ બાંધો.
  7. ફ્રીજમા 1 કલાક ઢાંકી રાખો.
  8. સ્ટફિંગની સામગ્રી મિકસ કરો.
  9. 1 કલાક પછી લોટ કાઢી વણી લો.
  10. કૂકી કટર થી કટ કરી સટફીંગ ભરી સીલ કરો.
  11. 180 ડીગ્રી પર 15 મિનિટ બેક કરો.

Reviews for Stuff coconut cookies in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuff coconut cookies in gujarati

  • કોકોનટ ચમચમ

    2 likes
  • કોકોનટ લાડુ

    1 likes
  • સ્ટફ ખાંડવી

    1 likes
  • કોકોનટ ચોકલેટ

    4 likes
  • ન્યુટેલા કુકીઝ

    6 likes
  • ખસ કોકોનટ બોલ્સ

    4 likes