હોમ પેજ / રેસિપી / સ્ટફ કોકોનટ કુકીઝ

Photo of Stuff coconut cookies by safiya abdurrahman khan at BetterButter
901
0
0.0(0)
0

સ્ટફ કોકોનટ કુકીઝ

Jul-23-2018
safiya abdurrahman khan
60 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ કોકોનટ કુકીઝ રેસીપી વિશે

નારિયેળની સ્ટફ કૂકીઝ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • ક્રિસમસ
  • યુરોપિયન
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંદો 1 કપ
  2. બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
  3. દળેલી ખાંડ 1/2 કપ
  4. માખણ 1/2 કપ નરમ
  5. વેનિલા અેસન્સ 2 નાની ચમચી
  6. કોરુ કોપરુ 3/4 કપ
  7. દૂધ 2 મોટી ચમચી
  8. સ્ટફીંગ
  9. પિસ્તા કતરેલા 1/2 કપ
  10. ખજુર 1/4 કપ સમારેલી

સૂચનાઓ

  1. અવન ને 180 ડીગ્રી પર પ્રીહીટ કરો.
  2. મેંદો,બેકીંગ પાવડર ચાળી લો.
  3. દળેલિ ખાંડ અનેમાખણને ફેંટી સુંવાળુ કરો.
  4. વેનિલા અેસન્સ નાખી મેળવો.
  5. સુકી સામગ્રી ધીરે ધીરે નાખો.
  6. દૂધ નાખી મિડીયમ લોટ બાંધો.
  7. ફ્રીજમા 1 કલાક ઢાંકી રાખો.
  8. સ્ટફિંગની સામગ્રી મિકસ કરો.
  9. 1 કલાક પછી લોટ કાઢી વણી લો.
  10. કૂકી કટર થી કટ કરી સટફીંગ ભરી સીલ કરો.
  11. 180 ડીગ્રી પર 15 મિનિટ બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર