Open in app

કોકો ડીલાઈટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  1 people

Coco ના વિશે

Ingredients to make Coco in gujarati

  • દૂધ 2 કપ
  • ખાંડ 2 નાની ચમચી
  • કોકો પાવડર 2 નાની ચમચી
  • વ્હીપ ક્રીમ
  • શૂગર સ્પ્રીંકલ્સ

How to make Coco in gujarati

  1. દૂધ ,ખાંડ, 1 1/2 ચમચી કોકો પાવડર ભેગુ કરી પેનમા નાખી 5 મિનિટ પકવો.
  2. ઠંડૂ કરી ગ્લાસમા રેડો.
  3. વ્હીપ ક્રીમને 1/2 ચમચી કોકો પાવડર સાથે ફેંટી કોકો પર નાખી શુગર સ્પ્રીંકલ થી સર્વ કરો.

Reviews for Coco in gujarati (0)

No reviews yet.

Recipes similar to Coco in gujarati

  • કોલ્ડ કોકો

    2 likes
  • દૂધી ડીલાઈટ

    4 likes
  • બા્ઉની ડીલાઈટ

    4 likes
  • કોકો પેનાકોટા

    0 likes
  • કોકો મિલ્ક કેક

    1 likes
  • કોકો જામુન મોદક

    2 likes