હોમ પેજ / રેસિપી / કોકો ડીલાઈટ

Photo of Coco by safiya abdurrahman khan at BetterButter
867
0
0.0(0)
0

કોકો ડીલાઈટ

Jul-23-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોકો ડીલાઈટ રેસીપી વિશે

બાળકોને દૂધ નભાવતૂ હોય તો કંઈક ઉમેરી ટવિસ્ટ કરી પિવડાવો,જરૂર ગમશે.

રેસીપી ટૈગ

  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • યુરોપિયન
  • ઠંડુ કરવું
  • ઠંડા પીણાં
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 1

  1. દૂધ 2 કપ
  2. ખાંડ 2 નાની ચમચી
  3. કોકો પાવડર 2 નાની ચમચી
  4. વ્હીપ ક્રીમ
  5. શૂગર સ્પ્રીંકલ્સ

સૂચનાઓ

  1. દૂધ ,ખાંડ, 1 1/2 ચમચી કોકો પાવડર ભેગુ કરી પેનમા નાખી 5 મિનિટ પકવો.
  2. ઠંડૂ કરી ગ્લાસમા રેડો.
  3. વ્હીપ ક્રીમને 1/2 ચમચી કોકો પાવડર સાથે ફેંટી કોકો પર નાખી શુગર સ્પ્રીંકલ થી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર