Open in app

મસાલા કૉફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  1 people

Masala coffee ના વિશે

Ingredients to make Masala coffee in gujarati

  • દૂધ 1 કપ
  • કૉફી પાવડર 1 નાની ચમચી
  • ખાંડ 1 નાની ચમચી
  • આદુ 1/2 ઈંચ નો ટુકડો
  • અેલચી 2

How to make Masala coffee in gujarati

  1. પેનમા દૂધ ગરમ કરી આદુ ,અને અેલચી નાખી પકવો.
  2. કૉફી પાવડર અને ખાંડ નાખી ઉકળે તો ગેસ બંદ કરો.
  3. ગરમ ગરમ સર્વ કરો.

Reviews for Masala coffee in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala coffee in gujarati

  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes
  • મસાલા છાસ

    1 likes
  • મસાલા પાવ

    3 likes