હોમ પેજ / રેસિપી / કેપેચીનો

Photo of Cappachino by safiya abdurrahman khan at BetterButter
365
0
0.0(0)
0

કેપેચીનો

Jul-23-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેપેચીનો રેસીપી વિશે

વરસાદમા મજા માણો કેપેચીનો ની!!

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • યુરોપિયન
  • ઉકાળવું
  • ગરમ પીણાં

સામગ્રી સર્વિંગ: 1

  1. દૂધ 2 કપ
  2. કોફી 2 નાની ચમચી
  3. ખાંડ 1 નાની ચમચી

સૂચનાઓ

  1. પેનમા 1 કપ દૂધ ,ખાંડ,અને કોફી ઉકાળી ને કૉફી બનાવો.
  2. 1 કપ દૂધને 1 ચમચી કોફી સાથ મિકસીમા પીસી ફીણ જેવુથાય ત્યાં સૂધી ગ્રાઈન્ડ કરો.
  3. બનાવેલી કોફી પર ફીણેલી કૉફી રેડૉ.
  4. કૉફી પાવડર અને કતરેલી ચૉકલેટ થી ગાર્નિશ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર