Open in app

કેપેચીનો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  1 people

Cappachino ના વિશે

Ingredients to make Cappachino in gujarati

  • દૂધ 2 કપ
  • કોફી 2 નાની ચમચી
  • ખાંડ 1 નાની ચમચી

How to make Cappachino in gujarati

  1. પેનમા 1 કપ દૂધ ,ખાંડ,અને કોફી ઉકાળી ને કૉફી બનાવો.
  2. 1 કપ દૂધને 1 ચમચી કોફી સાથ મિકસીમા પીસી ફીણ જેવુથાય ત્યાં સૂધી ગ્રાઈન્ડ કરો.
  3. બનાવેલી કોફી પર ફીણેલી કૉફી રેડૉ.
  4. કૉફી પાવડર અને કતરેલી ચૉકલેટ થી ગાર્નિશ કરો.

Reviews for Cappachino in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cappachino in gujarati

  • ચૉકો કેપેચીનો

    0 likes