Open in app

મેંગો રવાની બરફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people

Mango rava burfi ના વિશે

Ingredients to make Mango rava burfi in gujarati

  • સોજી 1 કપ
  • દૂધ 1/2 કપ
  • પાણી 1/2 કપ
  • ગોળ
  • પાકી કેરીની પ્યૂરી
  • ખમણેલુ નારિયેળ
  • અેલચીનો ભૂકો 1 નાની ચમચી
  • ઘી 3 મોટી ચમચી

How to make Mango rava burfi in gujarati

  1. સોજીને કોરી શેકી લો.
  2. કેરી છોલીને કટકા કરો.
  3. મીક્સીમા નારિયેળ ,કેરીના કટકા, અેલચી અને ગોળને થોડુ પાણી નાખી વાટો.
  4. આ પેસ્ટ સોજીમા નાખી મેળવો.
  5. દુધ અને પાણી નાખી મિકસ કરી નોનસ્ટિક પેનમા રેડો.
  6. ધીમા ગેસ પર સતત ચલાવો.
  7. 5 મિનિટ પછી મિશરણ ઘટ્ટ થાય તો ઘી ઉમેરો.
  8. 15 મિનિટ સુધી ચલાવી ઘી છુટૂ પડવા લાગે તો ગેસ બંદ કરો.
  9. ગ્રીસ થાળી પર ફેલાવી સહેજ ઠંડૂ પડે તો પીસ કરી સર્વ કરો.

Reviews for Mango rava burfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango rava burfi in gujarati

  • બરફી

    7 likes
  • બરફી

    1 likes
  • ઍપલ બરફી

    4 likes
  • સેવ બરફી

    3 likes
  • સેવ બરફી

    2 likes
  • શાહી બરફી

    4 likes