હોમ પેજ / રેસિપી / મેંગો રવાની બરફી

Photo of Mango rava  burfi by safiya abdurrahman khan at BetterButter
1030
0
0.0(0)
0

મેંગો રવાની બરફી

Jul-23-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો રવાની બરફી રેસીપી વિશે

બનાવવામા સરળ અને ટેસ્ટમા સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બીજા
  • ભારતીય
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. સોજી 1 કપ
  2. દૂધ 1/2 કપ
  3. પાણી 1/2 કપ
  4. ગોળ
  5. પાકી કેરીની પ્યૂરી
  6. ખમણેલુ નારિયેળ
  7. અેલચીનો ભૂકો 1 નાની ચમચી
  8. ઘી 3 મોટી ચમચી

સૂચનાઓ

  1. સોજીને કોરી શેકી લો.
  2. કેરી છોલીને કટકા કરો.
  3. મીક્સીમા નારિયેળ ,કેરીના કટકા, અેલચી અને ગોળને થોડુ પાણી નાખી વાટો.
  4. આ પેસ્ટ સોજીમા નાખી મેળવો.
  5. દુધ અને પાણી નાખી મિકસ કરી નોનસ્ટિક પેનમા રેડો.
  6. ધીમા ગેસ પર સતત ચલાવો.
  7. 5 મિનિટ પછી મિશરણ ઘટ્ટ થાય તો ઘી ઉમેરો.
  8. 15 મિનિટ સુધી ચલાવી ઘી છુટૂ પડવા લાગે તો ગેસ બંદ કરો.
  9. ગ્રીસ થાળી પર ફેલાવી સહેજ ઠંડૂ પડે તો પીસ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર