હોમ પેજ / રેસિપી / ટ્રાયફલ પૂડીંગ

Photo of Triffle by safiya abdurrahman khan at BetterButter
0
0
0(0)
0

ટ્રાયફલ પૂડીંગ

Jul-23-2018
safiya abdurrahman khan
60 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટ્રાયફલ પૂડીંગ રેસીપી વિશે

કેક,વ્હીપ ક્રીમ અને ફળો નાખી બનાવેલૂ ડેઝર્ટ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • યુરોપિયન
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. કેક 1/2 કિલો
  2. કસ્ટર્ડ માટે
  3. દૂધ 1 કપ
  4. કસ્ટર્ડ પાવડર 2 નાની ચમચી
  5. ખાંડ 2 મોટી ચમચી
  6. કેરીના કટકા 1/2 કપ
  7. દાડમ 1/2 કપ
  8. સફરજન ના કટકા 1/4 કપ
  9. વ્હીપ ક્રીમ 1/2 કપ

સૂચનાઓ

  1. પેનમા કસ્ટર્ડ પાવડર, ખાંડ અને દુધ નાખી ઘટ્ટ થાય ત્યાં સૂધી પકવો.
  2. કેકને વચ્ચેથી કટ કરી તેના પર ઠંડુ કસ્ટર્ડ, દાડમ,કેરી ના પીસ, સફરજન ના પીસ મૂકો.
  3. કેકના બીજા લેયર થી બંદ કરો.
  4. વહીપ ક્રીમનેબીટ કરી આખા પૂડીંગ પર લગાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર