હોમ પેજ / રેસિપી / મેંગો ચીઝ કેક

Photo of Mango cheese cake by safiya abdurrahman khan at BetterButter
507
0
0.0(0)
0

મેંગો ચીઝ કેક

Jul-23-2018
safiya abdurrahman khan
180 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો ચીઝ કેક રેસીપી વિશે

દૂધની અેક વેરાયટી કેરી સાથે

રેસીપી ટૈગ

  • આસાન
  • ક્રિસમસ
  • યુરોપિયન
  • ફ્રીઝ કરવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 5

  1. કોઈપણ ચોકલેટ ફલેવર બિસકીટ
  2. મધ 3 મોટી ચમચી
  3. દાલચીની પાવડર 1 નાની ચમચી
  4. ક્રીમ ચીઝ 225 ગ્રામ
  5. અમૂલ ફ્રેશ ક્રીમ 200 ગ્રામ
  6. કેરી પ્યોરી 1/2 કપ
  7. અગર અગર પાવડર 3 નાની ચમચી
  8. પાણી 3/4 કપ

સૂચનાઓ

  1. બીસ્કીટ તોડીને મીક્સીમા પીસો.
  2. દાલચીની અને મધ ને નાખી બરાબર મિક્સ કરી બીસ્કીટમા નાખો.
  3. પાઈપેનમા બરાબર ફેલાવી દબાવી 15 મિનિટ ફ્રીજમા સેટ કરો.
  4. પેનમા ક્રીમ,ક્રીમ ચીઝ, ખાંડ અને વેનિલા અેસન્સ મિકસ કરો.
  5. બીજા પેનમા અગર અગર પાવડર ને પાણીમા અોગાળી હૂંફાળુ ગરમ કરો.
  6. અગર અગર પાવડર અડધુ ક્રીમ ચીઝમા નાખી, મેળવો.
  7. બીસ્કીટના લેયર પર ક્રીમ ચીઝ ફેલાવી ફ્રીઝરમા 1 કલાક મુકો.
  8. બાકી અગર અગર પાવડર કેરીની પ્યોરીમા મેળવો.
  9. સાદી ક્રિમ ચીઝના લેયર પર કેરીની પ્યોરી નાખો.
  10. સેટ કરવા 1 કલાક ફ્રીજમા મૂકો.
  11. ઠંડૂ કરી અનમોલ્ડ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર