Open in app

મેંગો ચીઝ કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  180 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  5 people

Mango cheese cake ના વિશે

Ingredients to make Mango cheese cake in gujarati

  • કોઈપણ ચોકલેટ ફલેવર બિસકીટ
  • મધ 3 મોટી ચમચી
  • દાલચીની પાવડર 1 નાની ચમચી
  • ક્રીમ ચીઝ 225 ગ્રામ
  • અમૂલ ફ્રેશ ક્રીમ 200 ગ્રામ
  • કેરી પ્યોરી 1/2 કપ
  • અગર અગર પાવડર 3 નાની ચમચી
  • પાણી 3/4 કપ

How to make Mango cheese cake in gujarati

  1. બીસ્કીટ તોડીને મીક્સીમા પીસો.
  2. દાલચીની અને મધ ને નાખી બરાબર મિક્સ કરી બીસ્કીટમા નાખો.
  3. પાઈપેનમા બરાબર ફેલાવી દબાવી 15 મિનિટ ફ્રીજમા સેટ કરો.
  4. પેનમા ક્રીમ,ક્રીમ ચીઝ, ખાંડ અને વેનિલા અેસન્સ મિકસ કરો.
  5. બીજા પેનમા અગર અગર પાવડર ને પાણીમા અોગાળી હૂંફાળુ ગરમ કરો.
  6. અગર અગર પાવડર અડધુ ક્રીમ ચીઝમા નાખી, મેળવો.
  7. બીસ્કીટના લેયર પર ક્રીમ ચીઝ ફેલાવી ફ્રીઝરમા 1 કલાક મુકો.
  8. બાકી અગર અગર પાવડર કેરીની પ્યોરીમા મેળવો.
  9. સાદી ક્રિમ ચીઝના લેયર પર કેરીની પ્યોરી નાખો.
  10. સેટ કરવા 1 કલાક ફ્રીજમા મૂકો.
  11. ઠંડૂ કરી અનમોલ્ડ કરી સર્વ કરો.

Reviews for Mango cheese cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango cheese cake in gujarati

  • ચીઝ

    3 likes
  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • ચીઝ બોલ

    0 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes