Open in app

મેંગો મફીન્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people

Mango muffins ના વિશે

Ingredients to make Mango muffins in gujarati

  • મેંદો 1કપ
  • ખાંડ 1 કપ
  • દૂધ 1કપ
  • પાકી કેરીનો પલ્પ 2 કેરી
  • ઈંડૂ 1
  • બેકીંગ પાવડર 1નાની ચમચી
  • મીઠૂ ચપટી

How to make Mango muffins in gujarati

  1. મેંદો,બેકીંગ પાવડર ,ખાંડ અને મીઠૂ ચાળી ને ભેગુ કરો.
  2. બીજા બૌલમા ઈંડુ ,તેલ અને દૂધ ભેગુ કરો. બીટ કરો.
  3. બંને બૌલને સાથે ભેગૂ કરી કેરીનો પલ્પ નાખી હલાવી મિક્સ કરો.
  4. મફીન ટીનમા 2/3 ભાગ સૂધીભરો.
  5. પ્રિહિટ અવનમા 180 ડીગ્રી પર 15 -20 મિનિટ બેક કરો.
  6. ટુથપિક નાખી જોઈ લો.
  7. થઈ જાય તો વાયર રેક પર ઠંડુ થવા દો.

Reviews for Mango muffins in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mango muffins in gujarati

  • મેંગો કરી

    2 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • મેંગો પેંડા

    6 likes
  • મેંગો સાલસા

    2 likes
  • ચીઝી મફીન્સ

    1 likes