BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મેંગો મફીન્સ

Photo of Mango muffins by safiya abdurrahman khan at BetterButter
0
0
0(0)
0

મેંગો મફીન્સ

Jul-23-2018
safiya abdurrahman khan
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો મફીન્સ રેસીપી વિશે

કેરીના પલપમાથી બનાવેલા મફીન્સ બાળકોને ગમશે.

રેસીપી ટૈગ

  • આસાન
  • ક્રિસમસ
  • મિશ્રણ
  • બેકિંગ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. મેંદો 1કપ
  2. ખાંડ 1 કપ
  3. દૂધ 1કપ
  4. પાકી કેરીનો પલ્પ 2 કેરી
  5. ઈંડૂ 1
  6. બેકીંગ પાવડર 1નાની ચમચી
  7. મીઠૂ ચપટી

સૂચનાઓ

  1. મેંદો,બેકીંગ પાવડર ,ખાંડ અને મીઠૂ ચાળી ને ભેગુ કરો.
  2. બીજા બૌલમા ઈંડુ ,તેલ અને દૂધ ભેગુ કરો. બીટ કરો.
  3. બંને બૌલને સાથે ભેગૂ કરી કેરીનો પલ્પ નાખી હલાવી મિક્સ કરો.
  4. મફીન ટીનમા 2/3 ભાગ સૂધીભરો.
  5. પ્રિહિટ અવનમા 180 ડીગ્રી પર 15 -20 મિનિટ બેક કરો.
  6. ટુથપિક નાખી જોઈ લો.
  7. થઈ જાય તો વાયર રેક પર ઠંડુ થવા દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર