હોમ પેજ / રેસિપી / રવા ફીરની

Photo of Rava firni by safiya abdurrahman khan at BetterButter
455
0
0.0(0)
0

રવા ફીરની

Jul-23-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા ફીરની રેસીપી વિશે

પરંપરાગત ભારતીય મીઠી વાનગી

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • ઉત્તર ભારતીય
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. દુધ 1 લિટર
  2. રવો 1/2 કપ
  3. ખાંડ 4 મોટી ચમચી
  4. કંડેન્સ મીલ્ક 4 મોટી ચમચી
  5. કતરેલા પિસ્તા 2 નાનુ ચમચી

સૂચનાઓ

  1. ઉંડા પેનમા દૂધ ઉકાળો.
  2. રવો અને ખાંડ નાખો. ધીમા ગેસ પર 10 મીનટ પકવો.
  3. સતત ચલાવી મિશરણ ઘટ્ટ થવાદો.
  4. કંડેન્સ મીલ્ક નાખી ગેસ બંદ કરો.
  5. કતરેલા પિસતા નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર