Open in app

રવા ફીરની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people

Rava firni ના વિશે

Ingredients to make Rava firni in gujarati

  • દુધ 1 લિટર
  • રવો 1/2 કપ
  • ખાંડ 4 મોટી ચમચી
  • કંડેન્સ મીલ્ક 4 મોટી ચમચી
  • કતરેલા પિસ્તા 2 નાનુ ચમચી

How to make Rava firni in gujarati

  1. ઉંડા પેનમા દૂધ ઉકાળો.
  2. રવો અને ખાંડ નાખો. ધીમા ગેસ પર 10 મીનટ પકવો.
  3. સતત ચલાવી મિશરણ ઘટ્ટ થવાદો.
  4. કંડેન્સ મીલ્ક નાખી ગેસ બંદ કરો.
  5. કતરેલા પિસતા નાખી સર્વ કરો.

Reviews for Rava firni in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rava firni in gujarati

  • રવા લાડુ

    3 likes
  • રવા પીઝા

    2 likes
  • રવા ઢોસા

    864 likes
  • રવા લાડુ

    52 likes
  • રવા ઈડલી

    58 likes
  • રવા કચોરી

    2 likes