Open in app

ટર્કીશ બેક્ડ પોટેટો ચીઝી ચીકન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  5 people

Turkish baked potato chizy chicken ના વિશે

Ingredients to make Turkish baked potato chizy chicken in gujarati

  • બટાકા 3
  • થાઈમ 1/2 નાની ચમચી
  • મરીનો પાવડર 1/2 નાની ચમચી
  • મીઠૂ 1/2 નાની ચમચી
  • બોનલેસ ચીકન 250 ગ્રામ
  • સમારેલા કાંદા 1
  • સમારેલી કેપ્સીકમ 1
  • પેપરીકા 1 નાની ચમચી
  • સમારેલૂ લસણ 1 નાની ચમચી
  • તેલ 2 મોટી ચમચી
  • દૂધ 1 કપ
  • મેંદો 3 મોટી ચમચી
  • માખણ 50 ગ્રામ
  • ચીઝ 1 કપ

How to make Turkish baked potato chizy chicken in gujarati

  1. બેકીંગ ટ્રે ને ગ્રીસ કરો.
  2. બટાકાને 1/2 ઈંચ ગોળ કાપીલો.
  3. મીઠુ,મરી,થાઈમ નાખી બેકીંગ ટ્રે પર ફેલાવો.
  4. પ્રિહિટ અવનમા 20 મિનિટ બેક કરો.
  5. પેનમા તેલ ગરમ કરી લસણ સાંતળો.
  6. કાંદા ,કેપ્સીકમ સાંતળો.
  7. પેપરીકા, મરી , મીઠુ અને ચીકન નાખી પકવો.
  8. ચીકન બરાબર બની જાય તો ગેસ બંદ કરો.
  9. બીજા પેનમા માખણ ગરમ કરી મેંદો નાખી સાંતળો.
  10. થોડુ થોડૂ દૂધ નાખી ઉકાળો.
  11. મરી,મીઠુ નાખી મિક્સ કરી ગેસ બંદ કરો. વાઇટ સૉસ તૈયાર છે.
  12. બેકીંગ ટ્રે મા કાચાપાકા બટાકા પર ચીકન નાખો.
  13. વાઈટ સૉસ નાખી ખમણેલૂ ચીઝ નાખી પ્રિહિટેડ અવનમા 200 ડીગ્રી પર 30 મિનિટ બેક કરો.

Reviews for Turkish baked potato chizy chicken in gujarati (0)

No reviews yet.

Recipes similar to Turkish baked potato chizy chicken in gujarati