હોમ પેજ / રેસિપી / ટર્કીશ બેક્ડ પોટેટો ચીઝી ચીકન

Photo of Turkish baked potato chizy chicken by safiya abdurrahman khan at BetterButter
495
0
0.0(0)
0

ટર્કીશ બેક્ડ પોટેટો ચીઝી ચીકન

Jul-23-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ટર્કીશ બેક્ડ પોટેટો ચીઝી ચીકન રેસીપી વિશે

તુર્કી ની ખાસ રેસીપી છે.

રેસીપી ટૈગ

  • નોન - વેજ
  • આસાન
  • બીજા
  • યુરોપિયન
  • બેકિંગ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 5

  1. બટાકા 3
  2. થાઈમ 1/2 નાની ચમચી
  3. મરીનો પાવડર 1/2 નાની ચમચી
  4. મીઠૂ 1/2 નાની ચમચી
  5. બોનલેસ ચીકન 250 ગ્રામ
  6. સમારેલા કાંદા 1
  7. સમારેલી કેપ્સીકમ 1
  8. પેપરીકા 1 નાની ચમચી
  9. સમારેલૂ લસણ 1 નાની ચમચી
  10. તેલ 2 મોટી ચમચી
  11. દૂધ 1 કપ
  12. મેંદો 3 મોટી ચમચી
  13. માખણ 50 ગ્રામ
  14. ચીઝ 1 કપ

સૂચનાઓ

  1. બેકીંગ ટ્રે ને ગ્રીસ કરો.
  2. બટાકાને 1/2 ઈંચ ગોળ કાપીલો.
  3. મીઠુ,મરી,થાઈમ નાખી બેકીંગ ટ્રે પર ફેલાવો.
  4. પ્રિહિટ અવનમા 20 મિનિટ બેક કરો.
  5. પેનમા તેલ ગરમ કરી લસણ સાંતળો.
  6. કાંદા ,કેપ્સીકમ સાંતળો.
  7. પેપરીકા, મરી , મીઠુ અને ચીકન નાખી પકવો.
  8. ચીકન બરાબર બની જાય તો ગેસ બંદ કરો.
  9. બીજા પેનમા માખણ ગરમ કરી મેંદો નાખી સાંતળો.
  10. થોડુ થોડૂ દૂધ નાખી ઉકાળો.
  11. મરી,મીઠુ નાખી મિક્સ કરી ગેસ બંદ કરો. વાઇટ સૉસ તૈયાર છે.
  12. બેકીંગ ટ્રે મા કાચાપાકા બટાકા પર ચીકન નાખો.
  13. વાઈટ સૉસ નાખી ખમણેલૂ ચીઝ નાખી પ્રિહિટેડ અવનમા 200 ડીગ્રી પર 30 મિનિટ બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર