Open in app

કેક ચોકો ડેઝર્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  6 people

Cake choco dessert ના વિશે

Ingredients to make Cake choco dessert in gujarati

  • વેનિલા કેક 1/2 કીલો
  • વ્હીપ ક્રીમ 1/2 કપ
  • દુધ 1 ચમચી
  • પિગળેલી ચોકલેટ 1/2 કપ
  • ચોકો ચીપ્સ 1 મોટી ચમચી
  • કતરેલા સુકામેવા 1/4 કપ

How to make Cake choco dessert in gujarati

  1. અેક બોલમા કેકના પીસ કરી ગોઠવો.
  2. વ્હીપ ક્રીમને ડબલ થાય ત્યા સુધી ફેંટી કેકના પીસ પર ફેલાવી લો.
  3. સુકામેવા ,દુધ નાખો.
  4. ઉપર પિગળેલી ચોકલેટ રેડો.
  5. ફરી વ્હીપ ક્રીમ થી સજાવી ચોકો ચીપ નાખો.
  6. ફ્રીજમા ઠંડુ કરી સર્વ કરો.

Reviews for Cake choco dessert in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cake choco dessert in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • મિલ્ક કેક

    2 likes