હોમ પેજ / રેસિપી / કેક ચોકો ડેઝર્ટ

Photo of Cake choco dessert by safiya abdurrahman khan at BetterButter
541
0
0.0(0)
0

કેક ચોકો ડેઝર્ટ

Jul-23-2018
safiya abdurrahman khan
60 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેક ચોકો ડેઝર્ટ રેસીપી વિશે

બાળકોના જન્મદિવસે ઝટપટ બનતૂ ડેઝર્ટ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • યુરોપિયન
  • બેકિંગ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. વેનિલા કેક 1/2 કીલો
  2. વ્હીપ ક્રીમ 1/2 કપ
  3. દુધ 1 ચમચી
  4. પિગળેલી ચોકલેટ 1/2 કપ
  5. ચોકો ચીપ્સ 1 મોટી ચમચી
  6. કતરેલા સુકામેવા 1/4 કપ

સૂચનાઓ

  1. અેક બોલમા કેકના પીસ કરી ગોઠવો.
  2. વ્હીપ ક્રીમને ડબલ થાય ત્યા સુધી ફેંટી કેકના પીસ પર ફેલાવી લો.
  3. સુકામેવા ,દુધ નાખો.
  4. ઉપર પિગળેલી ચોકલેટ રેડો.
  5. ફરી વ્હીપ ક્રીમ થી સજાવી ચોકો ચીપ નાખો.
  6. ફ્રીજમા ઠંડુ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર