હોમ પેજ / રેસિપી / ડ્રાયફ્રૂટ ચોકો કેક

Photo of Dry fruit choco cake by safiya abdurrahman khan at BetterButter
441
0
0.0(0)
0

ડ્રાયફ્રૂટ ચોકો કેક

Jul-23-2018
safiya abdurrahman khan
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડ્રાયફ્રૂટ ચોકો કેક રેસીપી વિશે

બાળકોના જનમદિવસે બનાવી શકો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • યુરોપિયન
  • બેકિંગ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. દુધ 1/4 કપ
  2. મેંદો 1 કપ
  3. દળેલી ખાંડ 1/3 કપ
  4. માખણ 1 મોટી ચમચી
  5. કોકો પાવડર મોટી ચમચી
  6. કતરેલા સૂકામેવા 1/4 કપ
  7. બેકીંગ પાવડર
  8. વેનિલા અેસન્સ 1/2 નાની ચમચી

સૂચનાઓ

  1. મેંદો,બેકીંગ પાવડર ,કોકો પાવડરને ચાળીને ભેગૂ કરો.
  2. ખાંડ,માખણ દૂધ અને વેનિલા અેસન્સ ને ક્રીમી થાય ત્યા સુધી ફેંટો.
  3. મેંદાનૂ મિશરણ ધીમે ધીમે ઉમેરતા જાઓ.
  4. કતરેલા સૂકામેવા નાખો.
  5. હળવા હાથે મેળવી ગ્રીસ ટીનમા રેડો.
  6. પ્રિહિટેડ અવનમા 25 મિનિટ બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર