ડ્રાયફ્રૂટ ચોકો કેક | Dry fruit choco cake Recipe in Gujarati

ના દ્વારા safiya abdurrahman khan  |  23rd Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Dry fruit choco cake recipe in Gujarati, ડ્રાયફ્રૂટ ચોકો કેક, safiya abdurrahman khan
ડ્રાયફ્રૂટ ચોકો કેકby safiya abdurrahman khan
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

ડ્રાયફ્રૂટ ચોકો કેક વાનગીઓ

ડ્રાયફ્રૂટ ચોકો કેક Ingredients to make ( Ingredients to make Dry fruit choco cake Recipe in Gujarati )

 • દુધ 1/4 કપ
 • મેંદો 1 કપ
 • દળેલી ખાંડ 1/3 કપ
 • માખણ 1 મોટી ચમચી
 • કોકો પાવડર મોટી ચમચી
 • કતરેલા સૂકામેવા 1/4 કપ
 • બેકીંગ પાવડર
 • વેનિલા અેસન્સ 1/2 નાની ચમચી

How to make ડ્રાયફ્રૂટ ચોકો કેક

 1. મેંદો,બેકીંગ પાવડર ,કોકો પાવડરને ચાળીને ભેગૂ કરો.
 2. ખાંડ,માખણ દૂધ અને વેનિલા અેસન્સ ને ક્રીમી થાય ત્યા સુધી ફેંટો.
 3. મેંદાનૂ મિશરણ ધીમે ધીમે ઉમેરતા જાઓ.
 4. કતરેલા સૂકામેવા નાખો.
 5. હળવા હાથે મેળવી ગ્રીસ ટીનમા રેડો.
 6. પ્રિહિટેડ અવનમા 25 મિનિટ બેક કરો.

Reviews for Dry fruit choco cake Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો