હોમ પેજ / રેસિપી / લબે શીરીન

Photo of Labe shirin by safiya abdurrahman khan at BetterButter
348
1
0.0(0)
0

લબે શીરીન

Jul-23-2018
safiya abdurrahman khan
300 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લબે શીરીન રેસીપી વિશે

મીડલ ઇસ્ટર્ન ડેઝર્ટ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • ઈદ
  • મિડલ ઈસ્ટર્ન
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. દૂધ 1 લિટર
  2. કસ્ટર્ડ પાવડર 4 મોટી ચમચી
  3. ખાંડ 1 કપ
  4. ફાલુદા સેવ 1/2 કપ
  5. ફ્રેશ ક્રીમ 200 ગ્રામ
  6. કતરેલા કાજુ,બદામ,પિસ્તા 1/4 કપ
  7. પાઈનેપલ જેલીનૂ પેકેટ 1
  8. વ્હીપીંગ ક્રીમ સજાવટ માટે

સૂચનાઓ

  1. ઉંડા તળિયાવાળા વાસણમા દુધ નાખી ઉકાળો.
  2. થોડા દૂધમા કસટર્ડ પાવડર મિક્સ કરી દુધમા નાખો.
  3. તેમા ખાંડ નાખી ઓગળી જાય અને દુધ અડધુ થઈ જાય ત્યાં સૂધી પકવો.
  4. ફાલુદા સેવ અને કતરેલા ડ્રાયફ્રૂટ નાખી 15 મિનિટ પછી ગેસ બંદ કરો.
  5. રુમ તાપમાન પર આવવા દો. પછી ફ્રેશ ક્રીમ નાખી મિક્સ કરી 3 4કલાક ફ્રીજમા ઠંડુ કરો.
  6. જેલીને પેકેટમા બતાવ્યા મૂજબ ગરમ પાણીમા નાખી ઉકાળીને પ્લેટમા સેટ કરી ફ્રીજમા 2 કલાક માટે ઠંડૂ કરો..
  7. ફળો છોલીને નાના નાના ટુકડા કરો.
  8. જેલીને ફ્રીજની બહાર કાઢી કટકા કરો.
  9. અેક બોલમા નીચે જેલીના પીસ મુકી કસટર્ડ રેડી ફરી જેલી ગોઠવો.
  10. કતરેલા કાજુ,બદામ,પિસ્તા અને વ્હીપ ક્રીમ થી સજાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર