Open in app

લબે શીરીન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  300 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  6 people

Labe shirin ના વિશે

Ingredients to make Labe shirin in gujarati

  • દૂધ 1 લિટર
  • કસ્ટર્ડ પાવડર 4 મોટી ચમચી
  • ખાંડ 1 કપ
  • ફાલુદા સેવ 1/2 કપ
  • ફ્રેશ ક્રીમ 200 ગ્રામ
  • કતરેલા કાજુ,બદામ,પિસ્તા 1/4 કપ
  • પાઈનેપલ જેલીનૂ પેકેટ 1
  • વ્હીપીંગ ક્રીમ સજાવટ માટે

How to make Labe shirin in gujarati

  1. ઉંડા તળિયાવાળા વાસણમા દુધ નાખી ઉકાળો.
  2. થોડા દૂધમા કસટર્ડ પાવડર મિક્સ કરી દુધમા નાખો.
  3. તેમા ખાંડ નાખી ઓગળી જાય અને દુધ અડધુ થઈ જાય ત્યાં સૂધી પકવો.
  4. ફાલુદા સેવ અને કતરેલા ડ્રાયફ્રૂટ નાખી 15 મિનિટ પછી ગેસ બંદ કરો.
  5. રુમ તાપમાન પર આવવા દો. પછી ફ્રેશ ક્રીમ નાખી મિક્સ કરી 3 4કલાક ફ્રીજમા ઠંડુ કરો.
  6. જેલીને પેકેટમા બતાવ્યા મૂજબ ગરમ પાણીમા નાખી ઉકાળીને પ્લેટમા સેટ કરી ફ્રીજમા 2 કલાક માટે ઠંડૂ કરો..
  7. ફળો છોલીને નાના નાના ટુકડા કરો.
  8. જેલીને ફ્રીજની બહાર કાઢી કટકા કરો.
  9. અેક બોલમા નીચે જેલીના પીસ મુકી કસટર્ડ રેડી ફરી જેલી ગોઠવો.
  10. કતરેલા કાજુ,બદામ,પિસ્તા અને વ્હીપ ક્રીમ થી સજાવી સર્વ કરો.

Reviews for Labe shirin in gujarati (0)

No reviews yet.

Recipes similar to Labe shirin in gujarati