Open in app

બીટ રાયતુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  2 min
પીરસવું  4 people
Dipika Ranapara23rd Jul 2018

Beet raytu ના વિશે

Ingredients to make Beet raytu in gujarati

  • 1કપ બીટ નુ છીણ
  • 2 કપ દહી
  • 1ટી સ્પૂન ચાટ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • ફૂલોનો સજાવટ માટે

How to make Beet raytu in gujarati

  1. એક વાસણ માં દહી ફેટી લો.
  2. બીટખમણેલું મીઠું સ્વાદ અનુસાર અને ચાટ મસાલો નાખી બરાબર હલાવી લો.
  3. થોડા બીટ ના છીણ થી મધ્યમાં હ્રદય આકાર બનાવો.
  4. ફુદીના થી સજાવટ કરો.

Reviews for Beet raytu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Beet raytu in gujarati

  • રાયતુ

    1 likes
  • બીટ કટલેટ

    9 likes
  • બીટ બીરબલી

    4 likes
  • બીટ નો હલવો

    0 likes
  • બીટ નો હલવો

    1 likes
  • બીટ સપ્રાઉટ પુલાવ

    1 likes