હોમ પેજ / રેસિપી / મીલ્ક કોકોનટ ચીઝકેક

Photo of coconut cheese cake by safiya abdurrahman khan at BetterButter
277
0
0.0(0)
0

મીલ્ક કોકોનટ ચીઝકેક

Jul-23-2018
safiya abdurrahman khan
0 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીલ્ક કોકોનટ ચીઝકેક રેસીપી વિશે

બધાને ગમે તેવુ ડેઝર્ટ

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બીજા
  • ભારતીય
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. નીચેના ક્રસ્ટ માટે
  2. ચૉકલેટ કેક 1/2 કિલો
  3. કોપરાનો પાવડર 1/4 કપ
  4. ક્રીમ ચીઝ માટે
  5. જરુર મુજબ દૂધ
  6. ક્રીમ ચીઝ 200 ગ્રામ
  7. દૂધ 1/4 કપ
  8. નારિયેળ નુ દૂધ 1/2 કપ
  9. ઉપર ના લેયર માટે
  10. દૂધ 2 મોટી ચમચી
  11. નારિયેળ પાણી 1/4 કપ
  12. અગર અગર પાઉડર 1/2 નાની ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ નીચેના ક્રસ્ટ માટે કેકનો ભૂકો કરી કોપરાનો પાવડર ઉમેરો.
  2. જરૂર મુજબ દૂધ નાખી કેક ટીન પર ફેલાવી લો.
  3. 2 કલાક ફ્રીઝર મા મુકી સેટ થવા દો.
  4. મધ્યમ લેયર માટે ક્રીમ ચીઝ ,ખાંડ, દુધ અને નારિયેળ નૂ દૂધ નાખો.
  5. બીટર થી 4 મિનિટ સૂંવાળુ થાય તેવુ બીટ કરો.
  6. અને પ્રથમ લેયર પર બરાબર ફેલાવી 2 કલાક ફ્રીઝરમા મૂકો.
  7. છેલ્લા લેયર માટે દૂધ ગરમ કરી નારિયેળ નૂ પાણી નાખો.
  8. અગર અગર પાઉડર નાખી 2 મિનિટ ઉકાળી ગેસ બંદ કરો.
  9. અને બીજા લેયર પર રેડી દો.
  10. 1 કલાક ફ્રીઝરમા મુકી ઠંડુ કરી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર