Open in app

મીલ્ક કોકોનટ ચીઝકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people

coconut cheese cake ના વિશે

Ingredients to make coconut cheese cake in gujarati

  • નીચેના ક્રસ્ટ માટે
  • ચૉકલેટ કેક 1/2 કિલો
  • કોપરાનો પાવડર 1/4 કપ
  • ક્રીમ ચીઝ માટે
  • જરુર મુજબ દૂધ
  • ક્રીમ ચીઝ 200 ગ્રામ
  • દૂધ 1/4 કપ
  • નારિયેળ નુ દૂધ 1/2 કપ
  • ઉપર ના લેયર માટે
  • દૂધ 2 મોટી ચમચી
  • નારિયેળ પાણી 1/4 કપ
  • અગર અગર પાઉડર 1/2 નાની ચમચી

How to make coconut cheese cake in gujarati

  1. સૌ પ્રથમ નીચેના ક્રસ્ટ માટે કેકનો ભૂકો કરી કોપરાનો પાવડર ઉમેરો.
  2. જરૂર મુજબ દૂધ નાખી કેક ટીન પર ફેલાવી લો.
  3. 2 કલાક ફ્રીઝર મા મુકી સેટ થવા દો.
  4. મધ્યમ લેયર માટે ક્રીમ ચીઝ ,ખાંડ, દુધ અને નારિયેળ નૂ દૂધ નાખો.
  5. બીટર થી 4 મિનિટ સૂંવાળુ થાય તેવુ બીટ કરો.
  6. અને પ્રથમ લેયર પર બરાબર ફેલાવી 2 કલાક ફ્રીઝરમા મૂકો.
  7. છેલ્લા લેયર માટે દૂધ ગરમ કરી નારિયેળ નૂ પાણી નાખો.
  8. અગર અગર પાઉડર નાખી 2 મિનિટ ઉકાળી ગેસ બંદ કરો.
  9. અને બીજા લેયર પર રેડી દો.
  10. 1 કલાક ફ્રીઝરમા મુકી ઠંડુ કરી સર્વ કરો.

Reviews for coconut cheese cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to coconut cheese cake in gujarati

  • કોકોનટ ચમચમ

    2 likes
  • કોકોનટ લાડુ

    1 likes
  • કોકોનટ ચોકલેટ

    4 likes
  • ખસ કોકોનટ બોલ્સ

    4 likes
  • કોકોનટ સરપ્રાઈઝ

    2 likes
  • કેસર મીલ્ક પેંડા

    3 likes