Photo of Rabadi by Usha Bohraa at BetterButter
419
0
0.0(0)
0

રબડી

Jul-23-2018
Usha Bohraa
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રબડી રેસીપી વિશે

મિઠાઈ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • નવરાત્રી
  • ભારતીય
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 લીટર દૂઘ
  2. 4 ચમચી ખાંડ
  3. 1 ચમચી બાદામ ની કતરન
  4. 1 ચમચી પિસ્તા ની કતરન
  5. 4-5 કેસર ની ફાક

સૂચનાઓ

  1. કડાઈ મા દૂઘ ઘીમી ગૈસ પર મુકો અને ખાંડ નાખો
  2. ઉકલતા દૂઘ મા લછો બને ત્યારે ચમચા ની મદદ થી લછો કિનરી કરી લેવાનુ
  3. દઘ જાડો થઈ જાય પછી બાદામ,કેસર અને પિસ્તા નાખીને સર્વ કરવુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર