હોમ પેજ / રેસિપી / બેકડ વેજ ઑ ગ્રાટીન

Photo of Baked vegetable au gratin by Purvi modi at BetterButter
368
0
0.0(0)
0

બેકડ વેજ ઑ ગ્રાટીન

Jul-23-2018
Purvi modi
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેકડ વેજ ઑ ગ્રાટીન રેસીપી વિશે

આ વ્હાઇટ સોસ માં બનાવવામાં આવતી સ્પેનિશ ડીશ છે જે બાળકોને ખૂબ પસંદ આવશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • સ્પેનીશ
  • બેકિંગ
  • બાફવું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. બટર ૧+૨ ટેબલસ્પૂન
  2. મેંદો ૨ ટેબલસ્પૂન
  3. દૂધ ૨ કપ
  4. બાફેલા શાકભાજી ( ગાજર, લીલા વટાણા, ફણસી, અમેરીકન મકાઈના દાણા) ૧ અને ૧/૨ કપ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. વાટેલા કાળા મરી ૧+૧ ટેબલસ્પૂન
  7. ચીલી ફ્લેક્સ ૧ ટેબલસ્પૂન
  8. છીણેલી પ્રોસેસડ ચીઝ ૩ કયુબ

સૂચનાઓ

  1. એક નોનસ્ટિક કડાઈમાં બટર ગરમ કરો
  2. હવે તેમાં બાફેલા શાકભાજી સ્વાદ પ્રમાણે મીઠું અને વાટેલા કાળા મરી ઉમેરી ૨ મિનિટ સુધી સાંતળી એક બાઉલમાં કાઢી લો.
  3. હવે તે જ પાનમાં ૨ ટેબલસ્પૂન બટર ગરમ કરી તેમાં મેંદાને શેકી લો
  4. હવે તેમાં દૂધ રેડીને હેન્ડ વહીસ્કર થી સતત હલાવતા રહો જેથી ગઠ્ઠા ન પડે
  5. મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે તેમાં મીઠું, વાટેલા કાળા મરી અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરો
  6. હવે તેમાં બાફેલા શાકભાજી ઉમેરી મિક્સ કરી લો
  7. હવે મિશ્રણને એક બેંકીંગ ટ્રે માં રેડીને ઉપર છીણેલી ચીઝ પાથરો.
  8. પ્રીહીટ કરેલા ઓવનમા ૧૮૦° પર ૧૦ મિનિટ સુધી બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર