Open in app

કોલ્ડ કોફી વીથ આઇસક્રીમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  2 min
પીરસવું  1 people
Dipika Ranapara23rd Jul 2018

Cold coffee with icecream ના વિશે

Ingredients to make Cold coffee with icecream in gujarati

  • 1કપ દૂધ
  • 1ટી સ્પૂન ખાંડ
  • 1ટી સ્પૂન કોફી
  • એક સ્કુપ વેનીલા આઇસક્રીમ
  • ચોકલેટ સોસ

How to make Cold coffee with icecream in gujarati

  1. એક વાસણ માં દૂધ ખાંડ, કોફી નાખી ફેટી લો.
  2. એક ગ્લાસ માં પીરસી, આઇસક્રીમ નાખી તેના પર ચોકલેટ સોસ નાખો.

Reviews for Cold coffee with icecream in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cold coffee with icecream in gujarati

  • અલ્ટીમેટ સરપ્રાઈઝ કોલ્ડ કોફી

    17 likes
  • કેપુચીનો કોલ્ડ કોફી વિથ ચોકલેટ આઈસ ક્રિમ ડોલોપ

    1 likes