હોમ પેજ / રેસિપી / કોલ્ડ કોફી વીથ આઇસક્રીમ

Photo of Cold coffee with icecream by Dipika Ranapara at BetterButter
0
0
0(0)
0

કોલ્ડ કોફી વીથ આઇસક્રીમ

Jul-23-2018
Dipika Ranapara
2 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોલ્ડ કોફી વીથ આઇસક્રીમ રેસીપી વિશે

કોલ્ડ કોફી વીથ આઇસક્રીમ ખૂબજ સ્વાદિષ્ટ કોમ્બો છે ,ખૂબજ ઝડપ થી બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ફીણવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. 1કપ દૂધ
  2. 1ટી સ્પૂન ખાંડ
  3. 1ટી સ્પૂન કોફી
  4. એક સ્કુપ વેનીલા આઇસક્રીમ
  5. ચોકલેટ સોસ

સૂચનાઓ

  1. એક વાસણ માં દૂધ ખાંડ, કોફી નાખી ફેટી લો.
  2. એક ગ્લાસ માં પીરસી, આઇસક્રીમ નાખી તેના પર ચોકલેટ સોસ નાખો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર