Open in app

ગાંઠિયા

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Jyoti Adwani24th Jul 2018

Gathiya ના વિશે

Ingredients to make Gathiya in gujarati

  • બેસન ૫૦૦ ગ્રામ
  • મીઠું સ્વાદ મુજબ
  • અજમો નાની અડધી ચમચી જેટલું
  • મરી પાવડર નાની અડધી ચમચી
  • હળદર નાની અડધી ચમચી
  • લાલ મરચું નાની અડધી ચમચી
  • તેલ તળવા માટે

How to make Gathiya in gujarati

  1. સૌ પ્રથમ આપણે લોટ બાંધીસુ.
  2. બેસન માં મીઠું, લાલ મરચું,હળદર,કાળા મરી પાવડર નાખીને મીડીયમ લોટ બાંધીસુ.
  3. હવે ૧૦ મિનિટ માટે લોટ ને રહેવા દો પછી સારી રીતે મસળી ને ગાંઠિયા ના સંચામાં તેલ લગાવીને લોટ ભરો.
  4. તેલ ગરમ થતા જ સંચાથી ગાંઠિયા ને તળો.
  5. ધીમા તાપે જ તળો અને બન્ને બાજુ ફેરવો અને સારી રીતે તળી લો.
  6. એઇર ટાઈટ ડબ્બા માં ભરી લો જ્યારે મન થાય ત્યારે ચા સાથે મજા લો.

Reviews for Gathiya in gujarati (1)

Renu Chandratre5 months ago

Wow

Recipes similar to Gathiya in gujarati

  • તીખા ગાંઠિયા

    7 likes
  • પાપડી ગાંઠિયા

    3 likes
  • વણેલા ગાંઠિયા

    3 likes
  • મસાલા ગાંઠિયા

    1 likes
  • પાપડી ગાંઠિયા

    1 likes
  • કાજુ ગાંઠિયા નું શાક

    1 likes