Photo of Gathiya by Jyoti Adwani at BetterButter
821
3
0.0(1)
0

Gathiya

Jul-24-2018
Jyoti Adwani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. બેસન ૫૦૦ ગ્રામ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. અજમો નાની અડધી ચમચી જેટલું
  4. મરી પાવડર નાની અડધી ચમચી
  5. હળદર નાની અડધી ચમચી
  6. લાલ મરચું નાની અડધી ચમચી
  7. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ આપણે લોટ બાંધીસુ.
  2. બેસન માં મીઠું, લાલ મરચું,હળદર,કાળા મરી પાવડર નાખીને મીડીયમ લોટ બાંધીસુ.
  3. હવે ૧૦ મિનિટ માટે લોટ ને રહેવા દો પછી સારી રીતે મસળી ને ગાંઠિયા ના સંચામાં તેલ લગાવીને લોટ ભરો.
  4. તેલ ગરમ થતા જ સંચાથી ગાંઠિયા ને તળો.
  5. ધીમા તાપે જ તળો અને બન્ને બાજુ ફેરવો અને સારી રીતે તળી લો.
  6. એઇર ટાઈટ ડબ્બા માં ભરી લો જ્યારે મન થાય ત્યારે ચા સાથે મજા લો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Renu Chandratre
Jul-24-2018
Renu Chandratre   Jul-24-2018

Wow

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર