Open in app

પાસ્તા બાસ્કેટ ચાટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Purvi Modi24th Jul 2018

Pasta basket chat ના વિશે

Ingredients to make Pasta basket chat in gujarati

  • મેક્રોની કે કોઈ પણ આકારના પાસ્તા ૩/૪ કપ
  • સમારેલી ડુંગળી ૧
  • સમારેલું ટમેટું ૧
  • સમારેલું કેપ્સીકમ ૧
  • સમારેલી કોથમીર ૧/૪ કપ
  • ઝીણું સમારેલું લીલું મરચું ૧ ટીસ્પૂન
  • તેલ ૨ ટેબલસ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ચાટ મસાલો ૧ ટીસ્પૂન
  • શેકેલા જીરું પાઉડર ૧ ટીસ્પૂન
  • મસાલા શીંગ દાણા ૨-૩ ટેબલસ્પૂન
  • કોથમીર ફુદીના ની ચટણી ૧/૪ કપ
  • ખજૂર આમલીની ચટણી ૧/૪ કપ
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • તીખી બુંદી જરૂર મુજબ
  • રેડીમેડ ચાટ બાસ્કેટ જરૂર મુજબ

How to make Pasta basket chat in gujarati

  1. સૌપ્રથમ પાસ્તા ને પેકેટ પરની સૂચના મુજબ બાફી લો.
  2. એક બાઉલમાં તેલ, મીઠું, ચાટ મસાલો, શેકેલા જીરું પાઉડર અને વાટેલું લીલું મરચું મિક્સ કરો.
  3. હવે તેમાં બાફેલા પાસ્તા, ડુંગળી, ટમેટું, કેપ્સિકમ અને કોથમીર ઉમેરો
  4. મસાલા શીંગ દાણા, કોથમીર ફુદીનાની ચટણી, ખજૂર આમલીની ચટણી ઉમેરીને બરાબર મિક્સ કરો.
  5. હવે આ મિશ્રણને ચાટ બાસ્કેટ માં ભરી ઉપરથી સેવ તથા તીખી બુંદી ભભરાવી પરોસો.

Reviews for Pasta basket chat in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pasta basket chat in gujarati

  • પાસ્તા

    4 likes
  • પિનટ ચાટ

    7 likes
  • પાલક ચાટ

    4 likes
  • ચાટ પુરી

    2 likes
  • રતાળુ ચાટ

    4 likes
  • કટોરી ચાટ

    2 likes