Photo of Poori by Aachal Jadeja at BetterButter
428
2
0.0(0)
0

પૂરી

Jul-24-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૂરી રેસીપી વિશે

નાન અને મોટા સૌની પ્રીય શાક ન બનાવ્યું હોઈ તો અથાણાં અને સોસ સાથે પણ ખાઇ શકાય

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • એર ફ્રાઈગ
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 2

  1. ધઉ નો લોટ ૧ કપ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. હળદર ૧/૪ ચમચી
  4. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ધઉ નો લોટ ,મીઠું, હળદર, ૧ ચમચી તેલ નાખી લોટ બાંધી ૧૫ મિનીટ રાખો
  2. ત્યારબાદ પૂરી બનાવી
  3. કડાઈમાં તેલ ગરમ મૂકી
  4. તળી લેવી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર