Open in app

દુધીની ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  7 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Khushboo Doshi24th Jul 2018

Dudhi ni khichadi ના વિશે

Ingredients to make Dudhi ni khichadi in gujarati

  • ૨૫૦-૩૦૦ ગ્રામ દુધી
  • ૨-૩ tbsp ઘી
  • ૭-૮ લીલા મરચાં
  • ૮-૧૦ લીમડાં નાં પાન
  • ૧/૨ થી ૧ tbsp આખું જીરુ
  • ૨-૩ ચમચી ખાંડ
  • શેકેલા શીંગ દાણાં નો ભુકો
  • સિંધવ મીંઠુ સ્વાદ મુજબ

How to make Dudhi ni khichadi in gujarati

  1. સૌ પ્રથમ એક ડીશ માં દુધી ખમણી લો.
  2. હવે એક કડાઈ માં ધી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરુ નાંખો થોડુ લાલ થાય એટલે તેમાં લીલા મરચાં (ગોળ કાપેલા) અને લીમડો નાંખો.
  3. હવે દુધી માંથી પાણી કાઢી કડાઈ માં નાંખી દો એમાં સ્વાદ મુજબ મીઠું નાંખી ચઢવા દો.
  4. થોડુ આદુ નાંખી હલાવી લો પછી દુધી ચઢી જાય એટલે તેમાં ખાંડ અને। શેકેલા શીંગ દાણાં નો ભુકો અને જરુર પ્રમાણે લીંબુ નાંખી હલાવી બરાબર પાકી જાય એટલે કોથમીર નાંખી ગરમા ગરમ સર્વ કરો..
  5. તો રેડી છે ગરમા ગરમ ફરાળી દૂધીની ખીચડી.

Reviews for Dudhi ni khichadi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dudhi ni khichadi in gujarati

  • ખીચડી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • ખીચડી વડા

    0 likes
  • પાલક ખીચડી

    2 likes
  • પાલક ખીચડી

    0 likes