BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / દુધીની ખીચડી

Photo of Dudhi ni khichadi by Khushboo Doshi at BetterButter
0
0
0(0)
0

દુધીની ખીચડી

Jul-24-2018
Khushboo Doshi
7 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દુધીની ખીચડી રેસીપી વિશે

આ એક ફરાળી રેસીપી છે જે તમે ઉપવાસ માં બનાવી શકો છો. તો આ શ્રાવણ મહિના માં આ રેસીપી બનાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૨૫૦-૩૦૦ ગ્રામ દુધી
  2. ૨-૩ tbsp ઘી
  3. ૭-૮ લીલા મરચાં
  4. ૮-૧૦ લીમડાં નાં પાન
  5. ૧/૨ થી ૧ tbsp આખું જીરુ
  6. ૨-૩ ચમચી ખાંડ
  7. શેકેલા શીંગ દાણાં નો ભુકો
  8. સિંધવ મીંઠુ સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક ડીશ માં દુધી ખમણી લો.
  2. હવે એક કડાઈ માં ધી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરુ નાંખો થોડુ લાલ થાય એટલે તેમાં લીલા મરચાં (ગોળ કાપેલા) અને લીમડો નાંખો.
  3. હવે દુધી માંથી પાણી કાઢી કડાઈ માં નાંખી દો એમાં સ્વાદ મુજબ મીઠું નાંખી ચઢવા દો.
  4. થોડુ આદુ નાંખી હલાવી લો પછી દુધી ચઢી જાય એટલે તેમાં ખાંડ અને। શેકેલા શીંગ દાણાં નો ભુકો અને જરુર પ્રમાણે લીંબુ નાંખી હલાવી બરાબર પાકી જાય એટલે કોથમીર નાંખી ગરમા ગરમ સર્વ કરો..
  5. તો રેડી છે ગરમા ગરમ ફરાળી દૂધીની ખીચડી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર