Open in app

રાયતા મરચાં (ભાવનગરી મરચાં)

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  10 people
Khushboo Doshi24th Jul 2018

raita marcha (bhavnagari chilli) ના વિશે

Ingredients to make raita marcha (bhavnagari chilli) in gujarati

  • 100 ગ્રામ - ભાવનગરી મરચાં
  • 2 ચપટી હળદર
  • 1.5 tsp રાયના કુરીયા
  • 1/2 tsp મેથીનાં કુરીયા
  • ચપટી હીંગ
  • અડધા લીંબુ નો રસ
  • 1 tsp - તેલ

How to make raita marcha (bhavnagari chilli) in gujarati

  1. સૌ પ્રથમ ભાવનગરી મરચાં ને ધોઈ કાપી બી કાઢી લો.4 ભાગમાં કટકા કરી લો.
  2. ત્યાર બાદ તેમાં મીઠું,હળદર અને રાયનાં કુરીયા નાખોએક સાઇડ મેથીના કુરીયા અને હીંગની ઢગલી કરો. બીજી સાઈડ 1 ચમચી તેલ ગરમ કરવા મુકો. એ ગરમ થઇ જાય એટલે મેથીના કુરીયા અને હીંગની ઢગલી માં ગરમ તેલ નાખી દો.
  3. થોડું ઠંડુ થઈ જાય એટલે બઘુ મિક્ષ કરી લો.પછી તેમાં લીંબુ નો રસ નાખી એર ટાઈટ ડબ્બા માં ભરી લો.
  4. તો રેડી છે રાયતા મરચાં એને ઓળો -રોટલા, સેવ ટમેટા ,કાંદા ગાઠીયા ,ભરેલા રીંગણ બટેકા જેવા શાક સાથે સર્વ કરો

Reviews for raita marcha (bhavnagari chilli) in gujarati (0)

No reviews yet.

Recipes similar to raita marcha (bhavnagari chilli) in gujarati

  • રાયતા મરચાં

    1 likes
  • તળેલા મરચાં

    1 likes
  • ભરેલાં મરચાં

    0 likes
  • મરચાં ચણાના લોટ વાળા

    0 likes
  • ગાંઠિયા ના ભરેલા મરચાં

    9 likes
  • પોલકાં ડોટ કલરફુલ મરચાં

    1 likes