હોમ પેજ / રેસિપી / Galka besan nu shaak

Photo of Galka besan nu shaak by Dipika Ranapara at BetterButter
3379
1
0.0(0)
0

Galka besan nu shaak

Jul-24-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્ટર ફ્રાય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 500ગ્રામ/ 4 મોટા ગલકા
  2. 3ચમચા તેલ
  3. 1ટી સ્પૂન રાઇ
  4. ચપટી હિંગ
  5. 1ટી સ્પૂન વાટેલું લસણ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1ટી સ્પૂન લાલ મરચું
  8. 1/2 ટી સ્પૂન હળદર
  9. 1ટી સ્પૂન ધાણાજીરુ
  10. 3ચમચા ચણાનો લોટ

સૂચનાઓ

  1. ગલકા ને ધોઈ છાલ ઉતારી ચોરસ ટૂકડા મા કાપી લેવા.
  2. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો ત્યાર બાદ વાટેલું લસણ નાખી સાંતળો.
  3. ગલકા નાખી બરાબર હલાવી લો .
  4. મીઠું સ્વાદ અનુસાર, મરચું અને ધાણાજીરુ અને હળદર નાખી બરાબર હલાવી લો અને ઢાંકી 5 મીનીટ સુધી ચડવા દો.
  5. હવે ચણાનો લોટ ભભરાવીને ફરી ઢાંકી ચડવા દો.
  6. બે બે મીનીટે હલાવતા રહો એટલે શાક દાઝે નહિ.
  7. ચણાનો લોટ ચડી જાય એટલે ગેસ બંધ કરી દો અને રોટલી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર