Open in app

ગલકા બેસન નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Dipika Ranapara24th Jul 2018

Galka besan nu shaak ના વિશે

Ingredients to make Galka besan nu shaak in gujarati

  • 500ગ્રામ/ 4 મોટા ગલકા
  • 3ચમચા તેલ
  • 1ટી સ્પૂન રાઇ
  • ચપટી હિંગ
  • 1ટી સ્પૂન વાટેલું લસણ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1ટી સ્પૂન લાલ મરચું
  • 1/2 ટી સ્પૂન હળદર
  • 1ટી સ્પૂન ધાણાજીરુ
  • 3ચમચા ચણાનો લોટ

How to make Galka besan nu shaak in gujarati

  1. ગલકા ને ધોઈ છાલ ઉતારી ચોરસ ટૂકડા મા કાપી લેવા.
  2. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો ત્યાર બાદ વાટેલું લસણ નાખી સાંતળો.
  3. ગલકા નાખી બરાબર હલાવી લો .
  4. મીઠું સ્વાદ અનુસાર, મરચું અને ધાણાજીરુ અને હળદર નાખી બરાબર હલાવી લો અને ઢાંકી 5 મીનીટ સુધી ચડવા દો.
  5. હવે ચણાનો લોટ ભભરાવીને ફરી ઢાંકી ચડવા દો.
  6. બે બે મીનીટે હલાવતા રહો એટલે શાક દાઝે નહિ.
  7. ચણાનો લોટ ચડી જાય એટલે ગેસ બંધ કરી દો અને રોટલી સાથે પીરસો.

Reviews for Galka besan nu shaak in gujarati (0)

No reviews yet.

Recipes similar to Galka besan nu shaak in gujarati

  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes
  • કોળા નુ શાક

    2 likes
  • ખસખસ નુ શાક

    0 likes
  • કોળા નુ શાક

    1 likes
  • ફણસી નુ શાક

    1 likes