Open in app

મરચા વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Rina Joshi24th Jul 2018

Chilli wada ના વિશે

Ingredients to make Chilli wada in gujarati

  • બહાર ના પડ માટે
  • ૨૫૦ મેદો
  • ૨ ચમચા તેલ
  • મીઠું સવાદ મુજબ
  • ચપટી લીલો કલર પાણી મા ઓગાળેલો
  • અંદર નુ પૂરણ
  • ૫નંગ બાફેલા બટેકા
  • મીઠું
  • લાલ મરચું ૨ ચમચી
  • આમચુર પાવડર ૧ ચમચી
  • ખાડ ૧ચમચી
  • ચાટ મસાલો ૧/૨ ચમચી
  • લીલી ચટણી માટે
  • ૧કપ કોથમીર
  • ૩લીલા મરચાં
  • મીઠું
  • ખાડ સવાદ મુજબ
  • ૧/૨ લીબુ નો રસ

How to make Chilli wada in gujarati

  1. બહાર ના પડ માટેની સામગરી ભેળવી મધયમ લોટ બાધો
  2. બાફેલા બટાકા નો છૂદો કરી બધી સામગરી મીઠું, મરચું, આમચુર,ખાડ,ચાટ મસાલો
  3. લોટ ની પૂરી વણી બટાકા નુ પૂરણ ભરો મરચા નો આકાર આપી દો
  4. તેલ ગરમ કરી મધયમ તાપ તળી લો
  5. લીલી ચટણી સાથે પીરસો

Reviews for Chilli wada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chilli wada in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • બટતા વડા

    23 likes
  • કોનૅ વડા

    5 likes