હોમ પેજ / રેસિપી / મરચા વડા

Photo of Chilli wada by Rina Joshi at BetterButter
805
0
0.0(0)
0

મરચા વડા

Jul-24-2018
Rina Joshi
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મરચા વડા રેસીપી વિશે

મહેમાનો માટે નવીનતમ મરચુ લાગે પણ ખાઈ એટલે બટેકા વડા

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બહાર ના પડ માટે
  2. ૨૫૦ મેદો
  3. ૨ ચમચા તેલ
  4. મીઠું સવાદ મુજબ
  5. ચપટી લીલો કલર પાણી મા ઓગાળેલો
  6. અંદર નુ પૂરણ
  7. ૫નંગ બાફેલા બટેકા
  8. મીઠું
  9. લાલ મરચું ૨ ચમચી
  10. આમચુર પાવડર ૧ ચમચી
  11. ખાડ ૧ચમચી
  12. ચાટ મસાલો ૧/૨ ચમચી
  13. લીલી ચટણી માટે
  14. ૧કપ કોથમીર
  15. ૩લીલા મરચાં
  16. મીઠું
  17. ખાડ સવાદ મુજબ
  18. ૧/૨ લીબુ નો રસ

સૂચનાઓ

  1. બહાર ના પડ માટેની સામગરી ભેળવી મધયમ લોટ બાધો
  2. બાફેલા બટાકા નો છૂદો કરી બધી સામગરી મીઠું, મરચું, આમચુર,ખાડ,ચાટ મસાલો
  3. લોટ ની પૂરી વણી બટાકા નુ પૂરણ ભરો મરચા નો આકાર આપી દો
  4. તેલ ગરમ કરી મધયમ તાપ તળી લો
  5. લીલી ચટણી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર