હરા ભરા રવા ઢોકલા | Hara Bhara Rawa Dhokla Recipe in Gujarati

ના દ્વારા shyama thanvi  |  24th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Hara Bhara Rawa Dhokla by shyama thanvi at BetterButter
હરા ભરા રવા ઢોકલાby shyama thanvi
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

11

0

હરા ભરા રવા ઢોકલા

હરા ભરા રવા ઢોકલા Ingredients to make ( Ingredients to make Hara Bhara Rawa Dhokla Recipe in Gujarati )

 • 2 કપ રવો
 • 1 વાટકી દહી
 • ગરમ પાણી 1 કપ
 • 1/2 કપ પાલક ની પ્યૂરી
 • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
 • 1 નાની ચમચી સોડા
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • 2 ચમચી તેલ
 • 1/2 ચમચી કાળી મરી પાઉડર
 • વધાર માટે સામગ્રી
 • 2 ચમચી તેલ
 • 1/2 ચમચી રાઈ
 • 1/2 ચમચી તલ
 • 1/4 ચમચી હીંગ

How to make હરા ભરા રવા ઢોકલા

 1. એક વાટકા માં દહીં અને રવો નાખીને મિક્સ કરી લો.
 2. ૧૫ મિનિટ સુધી ઢાંકણ લગાવી ને મૂકી દો ૧૫ મિનિટ પછી કાળી મરીનો પાવડર ,આદું મરચાંની પેસ્ટ,મીઠું અને તેલ નાખી હલાવો. બેકિંગ સોડા નાખો અને એક કપ ગરમ પાણી, પાલકની પ્યુરી નાખી એકજ તરફથી ચમચાથી હલાવો.
 3. ઈડલી ના સ્ટેન્ડમાં તેલથી ગ્રીસ કરી દેવું મિશ્રણ ચમચાથી નાખી ઈડલી પોટમાં મૂકી દો.તેને ૫-૭ મિનિટ સુધી બફાઈ જાય પછી ટૂથપિકથી ચેક કરી લો.
 4. મિશ્રણ ટૂથપિકમાં ન ચીપકવું જોઈએ હોવી તેને સ્ટેન્ડ માંથી કાઢી ઠંડુ થવા દો.
 5. ચમચી ની મદદથી કાઢી લો અને છરીથી નાના નાના પીસ કરી લો.
 6. તેલ ગરમ કરી તેમાં હિંગ, રાઈ અને તલ નાખી અને તેમાં ઢોકળાં ના પીસ નાખી હલાવી લો હરા ભરા ઢોકળાં તૈયાર છે.

Reviews for Hara Bhara Rawa Dhokla Recipe in Gujarati (0)