હોમ પેજ / રેસિપી / હરા ભરા રવા ઢોકલા

Photo of Hara Bhara Rawa Dhokla by Shyama Amit at BetterButter
1101
5
0.0(0)
0

હરા ભરા રવા ઢોકલા

Jul-24-2018
Shyama Amit
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરા ભરા રવા ઢોકલા રેસીપી વિશે

સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • બાળકો માટે વાનગીઓ
  • એકલા
  • ગુજરાત
  • સ્ટર ફ્રાય
  • બાફવું
  • સ્નેક્સ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ રવો
  2. 1 વાટકી દહી
  3. ગરમ પાણી 1 કપ
  4. 1/2 કપ પાલક ની પ્યૂરી
  5. 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  6. 1 નાની ચમચી સોડા
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. 2 ચમચી તેલ
  9. 1/2 ચમચી કાળી મરી પાઉડર
  10. વધાર માટે સામગ્રી
  11. 2 ચમચી તેલ
  12. 1/2 ચમચી રાઈ
  13. 1/2 ચમચી તલ
  14. 1/4 ચમચી હીંગ

સૂચનાઓ

  1. એક વાટકા માં દહીં અને રવો નાખીને મિક્સ કરી લો.
  2. ૧૫ મિનિટ સુધી ઢાંકણ લગાવી ને મૂકી દો ૧૫ મિનિટ પછી કાળી મરીનો પાવડર ,આદું મરચાંની પેસ્ટ,મીઠું અને તેલ નાખી હલાવો. બેકિંગ સોડા નાખો અને એક કપ ગરમ પાણી, પાલકની પ્યુરી નાખી એકજ તરફથી ચમચાથી હલાવો.
  3. ઈડલી ના સ્ટેન્ડમાં તેલથી ગ્રીસ કરી દેવું મિશ્રણ ચમચાથી નાખી ઈડલી પોટમાં મૂકી દો.તેને ૫-૭ મિનિટ સુધી બફાઈ જાય પછી ટૂથપિકથી ચેક કરી લો.
  4. મિશ્રણ ટૂથપિકમાં ન ચીપકવું જોઈએ હોવી તેને સ્ટેન્ડ માંથી કાઢી ઠંડુ થવા દો.
  5. ચમચી ની મદદથી કાઢી લો અને છરીથી નાના નાના પીસ કરી લો.
  6. તેલ ગરમ કરી તેમાં હિંગ, રાઈ અને તલ નાખી અને તેમાં ઢોકળાં ના પીસ નાખી હલાવી લો હરા ભરા ઢોકળાં તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર