હોમ પેજ / રેસિપી / ગુજરાતી દાળ

Photo of Gujarati dal by Devi Amlani at BetterButter
403
1
0.0(0)
0

ગુજરાતી દાળ

Jul-24-2018
Devi Amlani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુજરાતી દાળ રેસીપી વિશે

ગુજરાતી દાળ તુવેર દાળ માં થી બનાવવામાં આવે છે ગુજરાતી લોકો રોજ બપોરે દાળ સાથે ભાત લેવાનું પસંદ કરે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 વાટકી તુવેરની દાળ
  2. 1 લીલું મરચું
  3. 1 ટુકડો આદું
  4. 1 ડાળ લીમડો
  5. 1 ચમચી હળદર પાઉડર
  6. 1/2 લાલ મરચુ પાઉડર
  7. 1/2 ચમચી મીઠું
  8. 1 ચમચી તેલ
  9. 1/2 ચમચી રાઈ
  10. 1/2 ચમચી જીરૂ
  11. ચપટી હિંગ
  12. થોડી ધાણા ભાજી
  13. 1 નંગ લવિંગ
  14. 1 ટુકડો તજ
  15. 1 ચમચી લીંબુ રસ
  16. 1 ચમચી ગોળ
  17. 2 કપ પાણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ દાળ ને દસ મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળી રાખો.
  2. ત્યારબાદ તેમાં બે કપ પાણી નાખી કૂકરમાં બાફી લો
  3. હવે દાળને એક વાસણમાં કાઢી લો તેમાં થોડું પાણી નાખી ઝેરીલો
  4. ત્યારબાદ તેમાં હળદર ,મરચું , મીઠું ,લીંબુનો રસ ,આદું અને લીલુ મરચું અને ગોળ નાખો
  5. હવે થોડી વાર માટે ઉકળવા દો ત્યારબાદ તેમાં વઘાર કરવા માટે એક અલગ વાસણમાં તેલ લઇ જીરું લવિંગ તજ અને હિંગ નાખી વઘાર કરો.
  6. અને છેલ્લે ધાણા ભાજી નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર